RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

મારા વિશે … 12/04/2010

મારી વિષે જાણવા માટે મળો, જાણો ને દોસ્તી માણો…

હું પોતે શેર બ્રોકર તેમજ રીયલ એસ્ટૅટ ના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તી છું.મને મારા બ્લોગ પર મારા લેખો તથા મારી અને મને ગમતી કવિતાઓ,ગઝલો,ગીત અને તસવીરો વગેરે રજૂ કરવા નો ઉદેશ સાથે આ બ્લોગ ની શરુઆત કરુ છું.

હું પોતે મુળ ભાવનગર જીલ્લા ના અને સિહોર તાલુકા ના રાજપરા (ખોડિયાર) નો વતની છું,પરંતુ વડોદરા માં છેલ્લા ૧૦ વર્ષ થી રહુ છું. મે મારો સ્કુલ થી લઈ ને કોલેજ સુધીનો અભ્યાસ વડોદરા ખાતે અલેમ્બીક વિધાલય તેમજ  મ.સ. યુનિવર્સિટી માં સપુર્ણ કર્યો છે.હવે હું પોતે વડોદરા મય થય ગયો છું અને વડોદરા મારી કર્મભૂમી થઇ ગઇ છે.

હાલ હું અને મારા બે મોટા ભાઇ સયુક્ત પરિવાર સાથે અલકાપુરી માં રહીયે છીયે.

રાજ ડાંગર (વડોદરા)

મો – ૦૯૦૯૯૦૭૯૯૯૯
ઈ-મેઇલ rajdangar_fr@yahoo.com

Advertisements
 

6 Responses to “મારા વિશે …”

  1. hi raj
    its good to see ur blog
    regards
    neeraj

  2. અભિનદન ખુબજ સરસ બ્લોગ બનાવવા માટે બધીજ રચનાઓ પણ ખુબજ સરસ છે

  3. kaushal dave Says:

    su vat che technology ne time no bharpur labh levama aavto lage che , thodi khusi nu pan dhyan rakhjo hoooo……D

  4. hemantshah Says:

    hi raj how r u i read for the first time u r blog good i am also from vadodara ( nizampura ) meet u again mail me

  5. Rupen patel Says:

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડીયા બ્લોગ એગ્રીગ્રેટર સાથે જોડેલ છે.આપ મુલાકાત લેશો . http://rupen007.feedcluster.com/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s