RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

ટુંકી રચનાઓ ….. 13/04/2010

Filed under: ટુંકી રચનાઓ .... — rajdangar @ 7:36 એ એમ (am)

એક દિવસ મે મનના માળિયા માં સંગ્રહેલી વસ્તુઓ ની યાદી માંડી,
મેં જ્યાં ખોલ્યુ માળિયું ત્યાં તો પેલી તસ્વીર બેવફા પ્રેમીકા ની આવી.

દિલ લગાડયું હ્તું દિલ્લગી માટે, પણ બની ગયો એ રોગ જીંદગી માટે.

સ્ત્રી માં સારા અને નરસા પાસા ના સરવાળા મારવાનું છોડો,

હજી સુધી પરવરદિગાર ને પણ હિસાબ મળીયો નથી.

– રાજ ડાંગર (વડોદરા)