RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

નામ તમારું લખી રાખ્યું હતું… 13/04/2010

Filed under: નામ તમારું લખી રાખ્યું હતું — rajdangar @ 6:25 એ એમ (am)

જીદગી રુપી કિતાબ માં મે નામ તમારું લખી રાખ્યું હતું,
સવારે જાગીને જોયુ તો તમે કિતાબ નું પાનુ ફાડી નાખ્યુ હતું.

– રાજ ડાંગર (વડોદરા)
તા – ૧૯/૦૨/૨૦૦૧