RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

મારી પાસે… 13/04/2010

Filed under: મારી પાસે... — rajdangar @ 5:27 એ એમ (am)

જ્યારે તારો પ્રેમ ન હ્તો મારી પાસે,
જીંદગી માં કશુંજ ન હ્તુ મારી પાસે,

જ્યારથી તારો મને પ્રેમ મળ્યો ,
ન વધી કશીજ ખુશી દુનિયા પાસે.

– રાજ ડાંગર (વડોદરા)
તા – ૧૩/૦૧/૨૦૧૦

Advertisements